એ પ્રેમ છે!
(આવો સુંદર sms મોકલવા બદલ આભાર, મોનાબેન!)
(આવો સુંદર sms મોકલવા બદલ આભાર, મોનાબેન!)
સવારમાં ઊઠીને આંખો ખોલતાં પહેલાં
કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય
એ પ્રેમ છે!
મંદિરમાં દર્શન કરતી વખતે
પાસે કોઈ ઊભું છે એવો આભાસ થાય
એ પ્રેમ છે!
આખા દિવસનો થાક જેની સાથે બેસવાની
કલ્પનામાત્રથી દૂર થઈ જાય
એ પ્રેમ છે!
માથું કોઈના ખોળામાં મૂકવાથી લાગે
કે મન હળવું થઈ ગયું તો
એ પ્રેમ છે!
લાખ પ્રયત્નો છતાં જેને કદી
નફરત ન કરી શકો, ભૂલી ન શકો
એ પ્રેમ છે!
આ વાંચતી વખતે જેનો ચહેરો
તમારી નજર સામે તરવરે, બસ
એ જ તમારો પ્રેમ છે!
AA prem na sandesh ne agal vadharu chu.
ReplyDeleteપ્રેમ એટલે પરસેવા પછી ની ઠંડક;
પ્રેમ એટલે વાવાઝોડા પછી ની શાંતિ!
પ્રેમ એટલે એક નિર્મળ ચાહત ની ખેવના;
પ્રેમ એટલે બલિદાન ની ભાવના!
અજબ ચીજ છે આ પ્રેમ પણ,સાથે હોય ત્યારે ખુમારી
અનેઅલગ થયા તો લાચારી ની ભાવના!
Hi Mohit,
ReplyDeleteYou may like these websites..
www.tahuko.com
www.readgujarati.com
How is everything else ? Say hello to all the friends..
REALLY THIS IS CALLED SELFLESS LOVE
ReplyDelete